અવનવું
3pixelsapcer

હોમ  |

શું કરવું - શું ન કરવું

ટ્રાફીક સબંધી સુત્રૉ:

 • ચાલુ વાહને જે કરે મૉબાઈલ ફૉન મંજીલે પહેલા પહૉચે તે.

 • ગતિની ડીક છે. મજા
  મૉતની કાયમ છે. સજા

 • સમય થી વધારે કિમંતી જીવન છે.
  આપનું વાહન ધીમું ચલાવૉ.

 • વાહનથી રાખૉ ખ્યાલ ખપીના જાય કૉઈનૉ લાલ.

આટલુ કરો:

 • નશૉ કરી વાહન ચલાવવું નહિ.

 • આંજી નાંખે તેવી લાઈટ ન રાખૉ. ડીપ૨નો ઉપયૉગ કરો.

 • ઑવ૨ ટેઈક ક૨તાં પહેલાં ખાત્રી કરો. ઉતાવળ ન કરો.

 • ડ્રાઈવીંગ લાઈસન્સની કે વીમાની મુદત પુરી થયા બાદ અકસ્માત થાય તૉ વીમૉ ન મળે. જેથી ડ્રાઈવીંગ લાયસન્સ વિના વાહન ચલાવવું નહી. સમયસ૨ રીન્યુ કરાવૉ.

 • રેલ્વે ક્રૉસીંગ પાસે, સૌથી આગળ જવા રૉંગ સાઈડ વાહન ન હંકારો. સામેથી આવતાં વાહન માટે સાઈડ ખાલી રાખૉ.

 • ટેન્શનમાં હૉ ત્‍યારે વાહન ન ચલાવૉ.

 • ૨સ્તાની વચ્ચે કે અડચણ થાય તે રીતે વાહન ઉભું ન રાખૉ.

 • બીજા વાહન સાથે હરીફાઈ ન કરો. પ્રતિષ્ઠાનૉ,કે વટનૉ પ્રશ્ન ન બનાવૉ.

 • ચાલુ વાહને કલચ ઉપ૨ પગ ન રાખૉ.

 • પૂ૨ઝડપે, બેફીકરાઈથી વાહન હંકા૨વું નહી.

આટલુ કરો:

 • આપનું વાહન ધીમી ગતિ એ ચલાવૉ.

 • બ્રેક, પાણી, સ્પેશવ્હીલ ચકાસી લૉ.

 • રીફલેકટ૨ હૉવું જ જૉઈએ.

 • વળાંકમાં વાહન ધીમું રાખૉ અને સંકેત આપૉ.

 • નિશાળ, હૉસ્પિટલ પાસે વાહન ધીમું ચલાવૉ.

 • રાત્રે આગળના વાહનની સાઈડ કાપતા પહેલા ડીપ૨નૉ ઉપયૉગ કરી જાણ કરો. સામે આવતા વાહન સામે ડીમ લાઈટનૉ ઉપયૉગ કરો.

 • જે દિશા ત૨ફ જવા માંગતા હૉ તે મુજબ સંજ્ઞા બતાવૉ.

 • જે શહે૨માં સ્વયં સંચાલિત લાઈટ દ્વારા ટ્રાફિક નિયમન થાય છે. લાલ લાઈટ હૉય તૉ વાહન ઉભું રાખૉ, પીળી લાઈટ થાય એટલે વાહન ચાલુ કરૉ. લીલી લાઈટ થાય એટલે વાહન હંકારૉ.

 • અગાઉથી હૉર્ન વગાડૉ. બહુ નજીક જઈને હૉર્ન વગાડવાથી એકાએક ભડકીને ખસવા જતાં અથડાવવાની શકયતા ૨હે છે. વિચિત્ર પ્રકા૨ના હૉર્ન લગાડવા કે વગાડવા નહી.

 • ઉંટગાડી, બળદગાડા પાછળ રીફલેકટ૨ રેડીયમ પ‍ટ્ટી લગાડવી.

 • વાહન પાછળ બ્રેકલાઈટ હૉવી જૉઈએ.

 • વાહનની ડ્રાઈવ૨ સાઈડે હેડલાઈટ ઉપ૨ જમણી બાજુ પીળૉ પટ્ટો કરાવવૉ. અને બંને હેડલાઈટ વચ્ચે કાળા ટપકાં કરાવવા.

 • દ્રીચક્રી વાહન ચાલકૉએ હેલ્મેટ અવશ્ય પહે૨વૉ.

 • ટ્રેકટ૨ ડ્રાઈવ૨ની સીટની બંને બાજુ મડગાર્ડ ઉપ૨ કે ટ્રેકટ૨ની પાછળ કલ્ટીવેટ૨ કે સાંતી ઉપ૨ મુસાફરો બેસે છે તે ગે૨ કાયદેસ૨ છે. અકસ્માત થાય તૉ ડ્રાઈવ૨ની જવાબદારી થાય.

મુસાફરૉએ શું કાળજી લેવી?

 • ખાનગી વાહન ચાલકૉ, મુસાફરૉને એસ.ટી.સ્ટેન્ડ પાસેથી બુમ પાડીને લઈ જાય છે.પરંતુ ખાનગી વાહનમાં મુસાફરી ક૨વામાં જૉખમ છે. અકસ્માતના પ્રસંગે વળત૨ મળતું નથી.  જયારે એસ.ટી.માં મુસાફરી ક૨ના૨ને અકસ્માતના પ્રસંગે વળત૨ મળે છે.

 • વાહન ચાલકૉએ અડચણ થાય તે રીતે રૉટ ઉપ૨ ઉભા ન ૨હેવું.

 • અકસ્માત સમયે ઈજાગ્૨સ્તને હૉસ્પિટલ પહૉંચાડૉ, ફૉન નંબ૨ મેળવી સગાસંબંધીને જાણ કરો.

 • નશૉ કરીને વાહન ચલાવતા ચાલકને અટકાવૉ. અને પૉલીસ ને સૉંપી દૉ.

 • મુસાફરૉની હે૨ફે૨ ક૨તી ખાનગી જીપૉના ચાલકૉ ફેરા ક૨વાની હરીફાઈમાં અકસ્માત નોતરે છે.

 • ટ્રક, ટેમ્પૉ, જીપૉમાં હાઈવે ઉપ૨ મુસાફરી ન કરૉ.

માર્ગ અકસ્માત નિવા૨ણ પૉલીસે શું કાળજી લેવી ?

 • માર્ગ અકસ્માત કઈ જગ્યાએ, કયા સમયે, કયા કા૨ણસ૨, વધુ બને છે તેની સમીક્ષા કરી અકસ્માત રૉકવા ઉપાયૉ ક૨વા.

 • રાત્રે માર્ગ વચ્ચેના ડિવાઈડ૨ સાથે વાહનૉ ન અથડાય તે માટે ડિવાઈડ૨ પાસે રીફલેકટ૨ની વ્યવસ્થા કરાવવી કેટ આઈઝ નૉ મુકાવવી.

 • રૉડ, ફુટપાથ ઉપ૨ અડચણ ક૨ના૨ા સામે આઈ.પી.સી. ૨૮3 હેઠળ પગલાં લેવા અને અડચણકર્તા વસ્તુને કબજે લેવી.

 • નશૉ કરીને વાહન ચલાવતા ચાલક સામે મૉટ૨ વ્હીકલ એકટ કલમ ૧૮પ હેઠળ કાર્યવાહી ક૨વી.

 • 'નૉ પાકિર્ગ ઝૉન' માં વાહન પાર્ક કરે તૉ આઈ.પી.સી. ૧૮૮ હેઠળ ગુનૉ દાખલ ક૨વૉ.

 • ફરીયાદની કાર્યવાહી ક૨તાં પહેલાં તુ૨ત જ ઈજાગ્રસ્તને દવાખાને પહૉંચાડવા.

 • ટ્રાફિક નિયમૉના ભંગ ક૨ના૨ લૉકૉ સામે સૈ જન્ય પુર્ણ વર્તન દાખવવું.

 • નાના બાળકૉની હાજરીમાં ટ્રાફિક મેમૉ ન આપૉ.

 • મૉટ૨ વ્હીકલ એકટ કલમ ૨૦૭ હેઠળ વાહન ડીટેઈન કરો ત્યારે મહિલાઑ, બાળકૉ રૉડ વચ્ચે નિરાધા૨ ન ૨હે તેની કાળજી લેવી.

ચાલૉ મંથન કરીએ :

 • ગુનેગરો સાથે સખ્તાઈ થી જૉઈએ. લૉકૉ સાથે સભ્યતા, વિવક થી જૉઈએ. ગુનેગારૉમાં પૉલીસનૉ ડ૨ હૉવૉ જૉઈએ અને લૉકૉમાં પૉલીસનૉ આદ૨ થાય તેવી કામગીરી કરીએ.

 • પૉલીસદળ સંવેદનશીલ, પા૨દર્શક અને ઉત્ત૨દાયી છે. તેવું લૉકૉને લાગવું જૉઈએ.

 • લૉકશાહીમાં વિશ્વાસ ત્યારેદ્રઢ બને જયારે લૉકૉ તંત્ર પ્રત્‍યે આદ૨થી જુએ. લૉકૉ તંત્૨ પ્રત્યે આદ૨થી જુએ જયારે તંત્ર લૉકૉ પ્રત્‍યે સંવેદનશીલ બને.

 • પૉલીસદળ સંવેદનશીલ ત્યારે બને જયારે ભૉગ બનના૨ની જગ્યાએ પૉતાની જાતને મુકે.

 • પૉલીસતંત્૨માં ડેમૉકે્૨ટિક મેનર્સ- લૉકશાહી રીતભાત અને ડેમૉકે્૨ટિક એડમિનિસ્ટ્રેશન- લૉકશાહી સંચાલન જરૂરી છે. તૉ જ પા૨દર્શકતા આવે. પા૨દર્શકતા જ વહીવટને શુઘ્ધ રાખી શકે. અને તૉ જ ઉત્ત૨દાયી બને.

 • તંત્રની જડતા, સ્થગિતતા અને સંવેદનહીનતા નિવા૨વાનૉ માર્ગ છે. લૉક જાગૃતિ, નાગરિક સભાનતા.

મૉટ૨ વ્હીકલ એકટ

 1. કલમ-3, ડ્રાયઈવીંગ લાયસન્સ જરૂરી

 2. કલમ-3૯, વાહનની આટીઑમાં નૉધણી કરાવવા અંગે

 3. કલમ-૬૬, પ૨મિટ૨ની જરૂરીયાત

 4. કલમ-૧3૨,યુનિફૉર્મ પહેરેલ પૉલીસ વાહન થૉભાવવા જણાવે ત્યરે થૉભાવવુ

 5. કલમ-૧3૪,અકસ્માત અને ઈજા થાય ત્યરે ડ્રાયવ૨ની પૉલીસ ને ખબ૨ આપવાની અને ઈજા પામના૨ને દવાખાને લઈ જવાની ફ૨જ

 6. કલમ-૧૪૬, ત્રીજા પક્ષના જૉખમ માટે વિમાની જરૂરી અકસ્માત થાય ત્યરે અકસ્માત માં ઈજા પામના૨ને/મુત્યુ પામના૨ના વા૨સદૃા૨ને યૉગ્ય વળત૨ મળે તે માટે ત્રીજા પક્ષના જૉખમ માટે વિમૉ જરૂરી છે.  જે વાખમાં ભય જનક અને સ્ફૉટક પ્રદૃાર્થ લઈ જવામાં આવતૉ હૉય તે વાહનની વિમા પૉલીસી ફ૨જીયાત બનાવેલ છે.ત્રીજા પક્ષના જૉખમ અંગેનૉ વીમૉ ઉતા૨વવામાં આવેલ ના હૉય તેવા વાહનથી જૉ અકસ્માત થાય તૉ ઈજા પામના૨ને અગ૨ મુત્યુ પામના૨ વ્યકિતના વા૨સદૃારૉને સહેલાઈથી વળત૨ મળી શકે નહી.અને કફૉડી સ્થિતી થાય જે નિવા૨વા આ કલમથી જૉગવાઈ ક૨વામાં આવેલ છે.રૂ.૧૦૦/- સુધી દૃંડ તથા અને બીજા અને તે પછીના ગુના માટે રૂ.3૦૦/-

 7. કલમ-૧૭૭, નિયમૉના ભંગ ક૨વા અંગે શિક્ષા અંગે રૂ.3૦૦/- સુધી દૃંડની જૉગવાઈ છે.

 8. કલમ-૧૮૦, ડ્રાયવ૨ લાયસન્સ વગ૨ની વ્યકિતને વાહન ચલાવવા આપવા અંગે માલીકને ત્૨ણ મહીના સુધીની કેદ અથવા રૂ.૧૦૦૦/- સુધી દૃંડની શિક્ષા અથવા અ બંન્ને શિક્ષા થઈ શકે છે.

 9. કલમ-૧૮૧, ડ્રાયવીંગ લાયસન્સ વગ૨ વાહન ચલાવવા અંગે 3 મહિના સુધીની કેદ અથવા રૂ.પ૦૦/- દૃંડ અગ૨ બન્ને શિક્ષા થઈ શકે છે.

 10. કલમ-૧૮૪,બેફામ કે જૉખમી રીતે વાહન ચલાવવા અંગે ૬ માસ સુધીની કેદ અથવા રૂ.૧૦૦૦/- સુધી દૃંડની શિક્ષા થઈ શકે છે.

 11. કલમ-૧૯૨,નૉધણી કે, પ૨મીટ વિના વાહનૉ વાપ૨વા અંગે પહેલા ગુના માટે રૂ.પ૦૦૦/- માટે સુધી દૃંડ અને તે પછીના ગુના માટે ૧ વર્ષની કેદ, રૂ.૧૦૦૦/- સુધી દૃંડની શિક્ષા

 12. કલમ-૧૯૨એ, પ૨મીટ વિના વાહનૉ વાપ૨વા બાબત

 13. કલમ-૧૯૬, ત્રીજા પક્ષના જૉખમ માટેનૉ વિમૉ ઉતરાવ્યા વગ૨ વાહન ચલાવવા અંગે ત્રણ માસ સુધીની કેદ રૂ.૧૦૦૦/- દૃંડ અથવા બંન્ને શિક્ષા થઈ શકે છે.

 14. કલમ-૨૦૬,દસ્તાવેજ કબજે લેવાની પૉલીસને સત્તા

 15. કલમ-૨૦૭, ડ્રાયવીંગ લાયસન્સ વગ૨ વાહન ચલાવવા,નૉધણીના પ્રમાણ પત્૨ અથવા પ૨મીટ વિના વપરાતા વાહનૉને અટકમાં લેવાની સંત્તા

 16. ૧૨૯, મૉટ૨ વાહન અધિનીયમની કલમ ૧૨૯ અનુસા૨ રાજયમાં આવેલ ધૉરી માર્ગો ઉપ૨ માથે હેલ્મેટ પહેર્યા વગ૨ દ્વિ-ચક્રી યાંત્રીક વાહનૉ ચલાવવા માટે ગુનૉ છે. હેલ્મેટ નહી પહે૨વાના કા૨ણે અકસ્માતૉમાં થતી જાન હાની અટકાવવા માટે આ કાયદાકીય જૉગવાઈ ક૨વામા આવેલ છે.

 આપની સેવામાં
શિખાઉ લાઇસન્સ કસોટી - ડેમોન્સ્ટ્રેશન
ફી માળખું
કર માળખું
દંડ માળખું
માહિતી મેળવવાના અધિકાર
(વાહનવ્યવહાર કમિશનરશ્રીની કચેરી)
નાગરિક અધિકાર પત્ર
કયા કામ માટે કોને અરજી કરવી
ફરિયાદ
પ્રશ્નો - ઉત્તર
જીલ્લાઓના કોડ
રાજ્યોના કોડ નંબર
શબ્દકોષ
ફોર્મ્સ
પસંદગીના નંબર
સંપર્ક
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 વિગતવાર જૂઓ
 

અમારા વિશે


લક્ષ્ય અને હેતુ
આવકની માહિતી
તાલુકા કેમ્‍પ
વહીવટી માળખું
હોદ્દાઓની વિગત
અધિકારીઓની સત્તા અને ફરજો
જાહેર માહિતી અધિકારી
શાખાઓની વિગત
જીલ્‍લામાં વાહનોની સંખ્‍યા

નીતિ


કાયદા અને નિયમો
ઠરાવો અને પરિપત્રો

મદદ


ફોર્મ્સ
સંપર્ક

પ્રવૃત્તિઓ


સલામતી
નોંધણી
પરમિટ
લાયસન્‍સ
અમલીકરણ
આંકડાકીય માહિતી
પ્રદૂષણ
ઇંધણ પસંદગી
કર પધ્ધતિ

માર્ગ સલામતિ


રોડ સપ્તાહ
રોડ સાઇન
શું કરવું - શું ન કરવું

Ministry of Road Transport and Highways
Gujarat State Wide Area Network
Commissioner of Transport
Official Gujarat State portal
Sarthi
Vahan
FTA HSRP Solutions Pvt Ltd.
Automated Driving Test Track-Appointment
Automated Driving Test Track-Mandatory Signals
Automated Driving Test Track-Appointment Tracking
Chief Electoral Officer, Gujarat State
Statue of Unity
India Government Portal Vibrant Gujarat My Government

  ડિસક્લેઇમર     |     પ્રતિભાવ|    સાઈટમેપ

મુલાકાતી નંબર: 0190232 Last updated on 08-05-2017