અવનવું
3pixelsapcer

હોમ  |   પ્રવૃત્તિઓ  |   ઇંધણ પસંદગી  |
પ્રદૂષણ કેવી રીતે નિયંત્રણ કરે છે?

પ્રદુષણ નિયંત્રણ બાબત

    ગુજરાત રાજયમાં વાહનનું પ્રદુષણ ઘટાડવા માટે સતત પ્રયત્‍નો ટ્રાન્‍સપોર્ટ ખાતા તરફથી કરવામાં આવે છે. એઆરઆઇ માન્‍યતા, રીટ્રોફીટને ૨૫ જિલ્‍લા ઉત્‍પાદકોને માન્‍યતા આપેલ છે અને આવી સીએનજી/એલપીજી કીટ ફીટ કરવા માટે સેન્‍ટરોને રાજયના તમામ જિલ્‍લાઓમાં માન્‍યતા આપેલ છે. હાલ રાજયમાં દરકે જિલ્‍લામાં આવેલ આરટીઓ કચેરીમાં રોજના ૨૫ થી ૩૦ વાહનો એલપીજી/સીએનજી માં રૂપાંતર થાય છે છેલ્‍લા બે વર્ષમાં સમસ્‍ત ગુજરાતમાં ૧,૫૦,૦૦૦ વાહનો જેટલા સીએનજી/એલપીજીમાં રૂપાંતર થયેલ છે તેમજ સુરત તથા અમદાવાદ શહેર ખાતે ૧૯૯૨ પહેલાની ઓટોરીક્ષાઓના જુના મોડેલોની પરમીટ રદ કરી ફરજીયાત રૂપે સીએનજી/એલપીજીમાં રૂપાંતર કરવાનો કાયદો પ્રસાર કરેલ છે. જેના કારણે સુરત તથા અમદાવાદ મુકામે ૩૫,૦૦૦ હજાર જેટલી સીએનજી રીક્ષાઓ રોડ ઉપર ફરતી થયેલ છે તેમજ જીએસઆરટીસી સીએનજી બસો રોડ ઉપર દોડતી કરેલ છે અમદાવાદ શહેરમાં એમટીએસએ ૩૦૦ સીટી બસો અને ખાનગી કોન્‍ટ્રાકટ આપી ૩૬૦ જેટલી બસો રોડ ઉપર ફરતી થયેલ છે.

    ટ્રાન્‍સપોર્ટ ખાતા દ્વારા લીધેલ પગલાના કારણે વાહન દ્વારા થતા પ્રદુષણનું પ્રમાણ ઘટવા પામ્‍યું છે અને આવનાર સમયમાં વધુમાં વધુ વાહનો સીએનજી/એલપીજીથી રોડ ઉપર ફરતા થાય તેવા જરૂરી નિયમોમાં ફેરફાર કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે. ભેળસેળ વાળા બળતણ વાપરતા વાહનોનું કડક ચેકીંગ કરી દંડકીય કાર્યવાહી જેવીકે રજીસ્‍ટ્રેશન મોકૂફ રાખવાની કાર્યવાહી ખાતા દ્વારા કરવામાં આવે છે.

    વધુમાં બેટરીથી ચાલતી મોટર સાયકલ અને કારોને રજીસ્‍ટ્રેશન કરવાની મંજુરી આપવાની કાર્યવાહી સરકારશ્રીએ હાથ ધરેલ છે.

 આપની સેવામાં
શિખાઉ લાઇસન્સ કસોટી - ડેમોન્સ્ટ્રેશન
ફી માળખું
કર માળખું
દંડ માળખું
માહિતી મેળવવાના અધિકાર
(વાહનવ્યવહાર કમિશનરશ્રીની કચેરી)
નાગરિક અધિકાર પત્ર
કયા કામ માટે કોને અરજી કરવી
ફરિયાદ
પ્રશ્નો - ઉત્તર
જીલ્લાઓના કોડ
રાજ્યોના કોડ નંબર
શબ્દકોષ
ફોર્મ્સ
પસંદગીના નંબર
સંપર્ક
 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 વિગતવાર જૂઓ
 

અમારા વિશે


લક્ષ્ય અને હેતુ
આવકની માહિતી
તાલુકા કેમ્‍પ
વહીવટી માળખું
હોદ્દાઓની વિગત
અધિકારીઓની સત્તા અને ફરજો
જાહેર માહિતી અધિકારી
શાખાઓની વિગત
જીલ્‍લામાં વાહનોની સંખ્‍યા

નીતિ


કાયદા અને નિયમો
ઠરાવો અને પરિપત્રો

મદદ


ફોર્મ્સ
સંપર્ક

પ્રવૃત્તિઓ


સલામતી
નોંધણી
પરમિટ
લાયસન્‍સ
અમલીકરણ
આંકડાકીય માહિતી
પ્રદૂષણ
ઇંધણ પસંદગી
કર પધ્ધતિ

માર્ગ સલામતિ


રોડ સપ્તાહ
રોડ સાઇન
શું કરવું - શું ન કરવું

Ministry of Road Transport and Highways
Gujarat State Wide Area Network
Commissioner of Transport
Official Gujarat State portal
Sarthi
Vahan
FTA HSRP Solutions Pvt Ltd.
Automated Driving Test Track-Appointment
Automated Driving Test Track-Mandatory Signals
Automated Driving Test Track-Appointment Tracking
Chief Electoral Officer, Gujarat State
Statue of Unity
India Government Portal Vibrant Gujarat My Government

  ડિસક્લેઇમર     |     પ્રતિભાવ|    સાઈટમેપ

મુલાકાતી નંબર: 0190213 Last updated on 08-05-2017